Skip to main content

About Clinic

એમ કહેવાય છે ને કે "શબ્દો સ્વાસ્થ્ય ને સુધારી શકે છે" -- અમે એક ટીમ તરીકે આ મનોવિજ્ઞાનમાં વિશ્વાસ કરીએ છીએ. આરવી ડેન્ટલ ક્લિનિક અને ઇમ્પ્લાન્ટ સેન્ટર દાંત ની તમામ સારવાર મા હેલ્થ પ્રોટોકોલ્સ જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.અમે ક્લિનિક અને સારવાર દરમિયાન અત્યંત સ્વચ્છતા જાળવીએ છીએ. અમારું ક્લિનિક ખૂબ જ સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ મા આવેલું છે. અમે એક ટીમ તરીકે અમારી સારવાર દ્વારા અમારા દર્દીની સ્મિત પાછી મેળવવાની સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવીએ છીએ અને આ માટે અમો ખુબજ આધુનિક ટેક્નોલોજી થી સજ્જ છીએ.

WORDS CAN HEAL PAIN", We as a team believe in this proven psychology. Aarvi Dental Clinic & Implant Center is fully committed to maintain Sterilization Health Protocols for all the Treatments. We maintain utmost Hygiene in every aspect. We have very pleasant & peaceful ambience. We as a Team have the highest priority to get our patient's smile back by our treatments. We have maintained vertical growth in every aspect and aspire to continue in future.

Aarvi Dental Clinic Team Photo

We, here at Aarvi Dental Clinic strive for excellence in each and every treatment. We also provide Single Sitting Root Canal Treatment#RCT specialist and the best and only Implantologist in Dhoraji; because of our excellent services for various dental treatments, We are pleased to serve our patients from Junagadh, Rajkot, Surat, Ahmedabad, Bhavnagar, Jamnagar and around Gujarat and all over the India.



Tap here to book an appointment with us.
ડૉક્ટર ને મળવા માટે આપ અહી ક્લિક કરી ને એપોઈન્ટમેન્ટ લય શકો છો.

You can also call us +91-999-872-5808 or Text WhatsApp Message !